Gazalsannidhi (A Collection of Articles In Gujarati) By S.S.Rahi
ગઝલસંનિધિ - એસ.એસ.રાહી ગઝલ માત્ર શિક્ષણસાધ્ય કાવ્યકલા નથી પરંતુ આપસૂઝની,કોઠાસૂઝની કાવ્યકલા છે.ગઝલઅભ્યાસના પરિપાકરૂપ ગઝલના સ્વરૂપ અને વિકાસને લગતા કેટલાક લેખોની સાથે ગઝલકારો સાથેની મુલાકાતોનો પણ સમાવેશ આ પુસ્તકમાં કર્યો છે.