Garbhvati Temaj Shishupalan સન્ ૧૯૬૮માં લખનૌની કિંગ જૉર્જ મેડિકલ કૉલેજથી ડૉક્ટરીની એમ.બી.બી.એસ. પદવી પ્રાપ્ત કરી તથા એના પછી ૧૯૭૩માં દિલ્લીની મૌલાના આઝાદ મેડિકલ કૉલેજથી ડૉક્ટર ઑફ મેડિસિન (એમ.ડી.) ની ડિગ્રી પ્રાપ્ત કરી. આ વચ્ચે લખનૌ તથા દિલ્લીની હૉસ્પિટલોમાં અનુભવ લઈને ચિકિત્સા સંબંધી વ્યાવહારિક જ્ઞાન પ્રાપ્ત કર્યું. ઇંગ્લેન્ડમાં વિભિન્ન હૉસ્પિટલોમાં કામ કર્યા પછી પારિવારિક ચિકિત્સકના ક્ષેત્રમાં વિશેષ રુચિ પેદા થઈ ગઈ અને આ કારણે ૧૯૭૯માં ૧ વર્ષ સુધી પારિવારિક ચિકિત્સામાં ઉચ્ચ શિક્ષા મેળવી તથા એની સાથે-સાથે પરિવાર નિયોજન, ગર્ભવતી તેમજ પ્રસૂતિની દેખભાળ માટે પણ વિશેષ જ્ઞાન પ્રાપ્ત કર્યું.