ગર્ભસંસ્કાર - દેવાંગી જોગલ
Garbhasanskar (Gujarati Book) By Dr. Devangi Jogal
• ગર્ભસંસ્કારનું પ્રાચીન વિજ્ઞાન આધુનિક શૈલીમાં સમજાવતું પુસ્તક • ગર્ભસંસ્કાર એટલે શું ? • ગર્ભસંસ્કારની આવશ્યકતા શા માટે ? • ગર્ભોત્પત્તિ માટે આવશ્યક પરિબળો ક્યાં ? • ગર્ભોત્પત્તિ થાય છે કેવી રીતે ? • મનોશુદ્ધિ કઈ રીતે થાય ? • વંધ્યત્વ એટલે શું ? • ગર્ભવતીનો આહાર કેવો હોવો જોઈએ ? • પ્રસુતિ નજીક છે એના લક્ષણો શું ? • બાળકની શારીરિક સમસ્યાઓ અને એના ઉપચારો વગેરે