Gandhi Ni Ghadiyal – Gunvant Shah સવારે સૂર્યનમસ્કાર કરતી વખતે મુખ પૂર્વ દિશામાં રાખવાનું હોય છે, પરંતુ સાંજે સૂર્યનમસ્કાર કરવાનું બને તો મુખ પશ્ચિામ દિશામાં રાખવું રહ્યું ! પોતાની સ્વતંત્ર બુદ્ધિ વાપરવાની આવી છૂટ ગાંધીજી જેવા બધા મહામાનવો આપતા જ હોય છે. કમર પર લટકતી એમની ઘડિયાળ પર સેકંડનાં નહીં, સદીઓનાં નિશાન હતાં!--ગુણવંત શાહ