Gagarma Sagar (Gujarati) By Osho
ગાગરમાં સાગર - ઓશો
ઓશોએ તેમના પ્રવચનોમાંથી જુદા-જુદા ભાવ,ભક્તિ,પ્રેમ,નૃત્ય,ધ્યાન,કુંડલિની-શક્તિપાત,પ્રશ્નોત્તરી-ક્રોધ,અહંકાર,દુઃખ-સુખ,આનંદ,પાપ-પુણ્ય,સફળતાના સુત્રો વિષે પ્રકાશ પાડવાની કોશિષ કરી છે.જે બધાને વાંચીને ધ્યાનમાં ડૂબવાનો ભાવ જાગે છે.