GPSc વર્ગ 1 અને 2 મુખ્ય પરીક્ષા માટે સામાન્ય અભ્યાસ પાર્ટ 3
GPSC Varg 1 ane 2 Mukhya Pariksha Mate Samanya Abhyas Part 3 (Latest Edition)
અનુક્રમણિકા
• અંગ્રેજી પ્રશ્નપત્ર
• વિજ્ઞાન અને ટેક્નોલોજી
• ભારતીય અર્થતંત્ર અને આયોજન
• સાંપ્રત ઘટનાઓ
G.P.S.C.વર્ગ 1-2 મુખ્ય પરીક્ષા માટે
સામાન્ય અભ્યાસ પ્રશ્નપત્ર-3
આ પુસ્તકમાં
> અંગ્રેજી પ્રશ્નપત્ર------150 માર્ક્સ
> સામાન્ય અભ્યાસ પ્રશ્નપત્ર-3------150 માર્ક્સ
> વિજ્ઞાન અને ટેક્નોલોજી
> ભારતીય અર્થતંત્ર અને આયોજન
> પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ
ચાલુ વર્ષે મુખ્ય પરીક્ષા માટેના અભ્યાસક્રમ પ્રમાણે તમારે કુલ છ પ્રશ્નપત્રોની પરીક્ષા આપવાની છે. તેમાં સામાન્ય અભ્યાસ પ્રશ્નપત્ર-1,સામાન્ય અભ્યાસ પ્રશ્નપત્ર-2,સામાન્ય અભ્યાસ પ્રશ્નપત્ર-3,નીમ્બંધોનું પ્રશ્નપત્ર, ગુજરાતી પ્રશ્નપત્ર અને અંગ્રેજી પ્રશ્નપત્ર
આ દરેક પ્રશ્નપત્રોના ઉત્તરો વર્ણાત્મક સ્વરૂપે આપવાના છે આ માટે આપની પાસે દરેક પ્રકરણના વિષયોનું ચોક્કસ જ્ઞાન અને માહિતી હોવા જરૂરી છે.
સૂચિત પેપર સ્ટાઇલ પ્રમાણે તમારે પ્રશ્નના ઉત્તરો તેમાં દર્શાવેલ સૂચના મુજબ 30 થી 40 શબ્દો, 50 થી 60 શબ્દો, અને 120 થી 130 શબ્દોમાં લખવાના છે. તેથી પ્રશ્નનો ઉત્તર લખતી વખતે મર્યાદિત શબ્દોમાં મહત્વની વિગતોનો સમાવેશ થઇ જાય તેવો પ્રયત્ન કરવો જરૂરી બનશે।
આ પુસ્તકમાં અભ્યાસક્રમમાં દર્શાવેલ તમામ મહત્વની બાબતો વર્ણાત્મક સ્વરૂપે આવરી લેવામાં આવી છે.
|