Dilni Vaat Kone Kahiye Ane Kevi Rite By Subhash Lakhotia
દિલની વાત કોને કહીએ અને કેવી રીતે - સુભાષ લાખોટિયા
જયારે આપણે પોતાના દિલની વાત બીજાથી નથી કહી સકતા તો એક વિચિત્ર પ્રકારની મુંજવણ ઉત્પન્ન થાય છે અને મન વિચલિત રહે છે.જવાબ ખુબ સરળ છે તમે પોતાના દિલની વાત પ્રભુને સમર્પિત કરી દો અને મુંજવણ રહિત જિંદગી વિતાવો,બીજી રીત એ છે કે,તમે ઓછાથી ઓછા પાંચ સાચા-સારા મીતોની શોધ પ્રારંભ કરો અને જો તમારી શોધ પૂરી થઇ જાય,તો સમજી લો કે તમારા જીવનમાં નવી રોશની આવશે