Diabetes Sathe Dosti by Dr. V. S. Chandarana ડાયાબીટીસ સાથે દોસ્તી આ પુસ્તક માં ડાયાબીટીસ સાથે દોસ્તી કેમ કરવી ને તેનો રોગ ભૂલવી ને તેની જોડે પ્રેમથી કેમ રહેવું ને તે રોગ થી ગભરાવાની કોઈ જરૂર નથી તેની સમજણ ને શીખ આપી છે જે આપણા જીવન માં બહુ જ ઉપયોગી છે ને ખોટી માન્યતા માંથી બહાર કાઢે છે.