Dhyan Yog (Gujarati Translation) by Osho ધ્યાનયોગ - ઓશા આ 'ધ્યાનયોગ' પુસ્તક માં ઓશોની માનવજાત પ્રત્યની કરુણા અનેકરૂપે પ્રગટ થાય છે. તેઓ આપણને આત્મસાક્ષાત્કાર તરફ ઉન્મુખ કરે છે. તેઓ મને છે કે ધ્યાન વિના આત્મસાક્ષાત્કાર, મુક્તિ કે મોક્ષ શક્ય નથી ધ્યાન એ જ ઓશોનો મહામંત્ર છે. આ ગ્રંથ માં ધ્યાનયોગ વિષે આપડું ધ્યાન ખેચાય તેવું કહેવામાં આવ્યું છે. ઓશાના ગ્રંથો માત્ર વાંચવા માટે નથી. એમાં તો સાધકે પોતાની જાતને હોડમાં મુકવાની છે, પ્રોયોગમાં મુકવાની છે. પ્રસ્તુત ગ્રંથ એવી ધ્યાનસાધના માટે વિસ્તૃત, સુક્ષ્મ અને ગહન માર્ગદર્શન પૂરું પડે છે.