Dhumravedh (Set Of 2 Books) By: Mohanlal Agrawal/ Chaudhary Attarsinh Aggrawal
ધૂમ્રવેધ (ભાગ-1 અને 2 )
લેખક : ચૌધરી અત્તરસિંહ વર્મા
સંપાદક : મોહનલાલ અગ્રવાલ
ધૂમ્ર એટલે ધુમાડો અને વેધ એટલે તેના દ્વારા થતો વેધ (આર-પાર પસાર થવું )
આપણી સંસ્કૃતિમાં ચૌદ મહાવિધાઓ છે . જે પૈકીની એક રસવિદ્યા છે .આ વિદ્યાનો જાણકાર સદૈવ રોગ અને દારિદ્રયથી મુક્ત રહે છે . આ રસવિદ્યા પચાવનાર માટે અમૃત છે અને ન પચાવી શકે તેના માટે ભયંકર વિષ છે અર્થ ઉપાર્જન કરવા માટે આથી વધુ શ્રેષ્ઠ કોઈ કળા નથી , જેમ ભૂમિમાં એક દાણો વાવવાથી તે હજાર દાણા આપે છે .તેમ આ વિદ્યા પણ એક મુદ્રાથી હજારો ,લાખો મુદ્રાઓનું ઉપાર્જન કરી શકે છે .
રસવિદ્યા, રજત, સુવર્ણ આદી ધાતુઓની નિર્માણ ક્રિયા એ ઘણી જટિલ અને રાજ્વર્તી ક્રિયા છે .
"ધૂમ્રવેધ" માં આપેલા પ્રયોગો નું સંકલન પ્રાચીન ગ્રંથ, અનુભવી સિધ્ધો, મહાત્માઓ, આચાર્યો પાસેથી સપાદન કરીને કરવામાં આવ્યું છે .આ પ્રયોગો એના નિયમ મુજબ કરવામાં આવે તો પ્રમાણિત છે .
સફળતા અને નિષ્ફળતા નો આધાર સાધક યા પ્રયોગ કરનાર ની સમજણ, સામર્થ્ય અને બુદ્ધિ ઉપર નિર્ભર છે .
|