ધર્મસિંધુ : નિત્ય કર્મકાંડનો મહાન ગ્રંથ
- અનુવાદક-સંપાદક : શાસ્ત્રી કાનજી વિ. વાલજી ત્રિપાઠી
ગુજરાતી ભાષાંતર સહિત
આ મહાન ગ્રંથમાં કાળના નિર્ણયો, નિત્યનૈમિતિક કર્મો, શ્રાધધિકાર, શ્રાધ પદ્ધતિ, અંતયેષ્ટિસંસ્કાર, પ્રાયશ્ચિત, સર્વદાનનો વિધિ, દેવપ્રતિષ્ઠા અને નિત્ય કર્મકાંડનો મહાન ગ્રંથ.
આ ગ્રંથ કર્મકાંડની શાસ્ત્રીય પદ્ધતિ સમજાવે છે. કર્મકાંડ કરતા અને કર્મકાંડ વિષે જાણવા સમજવા તથા અભ્યાસ કરવા ઇચ્છતાં સહુ કોઈને આ ગ્રંથમાંથી અધિકૃત માહિતી મળશે.
અહીં બારે માસના કાર્યો, તિથી-નિર્ણય, ગર્ભ-નિર્ણય, મૃત્યુ, શ્રાધ, હોમ-હવાન, સંકલ્પ, સંક્રાંતિ, સ્નાન, તીર્થ, શ્રાધપિંડ, તર્પણ, કુંભ, ગર્ભાધાન, બ્રાહ્મણોના (યજુર્વેદી, સામવેદી, ઋગ્વેદી, અથર્વવેદી) ઉપાકર્મ-કાળ, સર્પબલિ, પુણ્યકાળ,નરમેધ યજ્ઞ, દૌહિત્રશ્રાદ્ધ, લક્ષ્મીપૂજન, ઋતુકાળ, દત્તક- નિર્ણય, અન્ન પ્રાશન, ચૌલ સંસ્કાર, વિવાહ સંસ્કાર, સુતક-વિચાર, દેવપ્રયોગ, શુભાશુભ વિચાર, વગેરે અનેક વિષયોની વિગતવાર અધિકૃત સમજણ આપવામાં આવી છે.
|