દેવભૂમિ તિબેટ લેખક સ્વામી માધવપ્રિયદાસ Devbhumi Tibet (Gujarati Book) By Swami Madhavpriyadas તિબેટ-પ્રવાસના પ્રવાસના સંસ્મરણો લેખક સ્વામી માધવપ્રિયદાસ દ્વારા, આ પુસ્તકમાં તિબેટ વિષે ઘણીજ ઉપયોગી માહિતીઓ આપેલી છે . ખુબજ સુંદર રંગીન તસ્વીરો સાથેનું આ પુસ્તક તમને ઘેર બેઠા તિબેટની આધ્યત્મિક સફર કરાવશે. Spiritual journey of Tibet. Tibetan experience of culture, religious, natural and nomadic lifestyle. List of places to see in Tibet. સ્વામી માધવપ્રિયદાસના તિબેટ-પ્રવાસના સંસ્મરણો, ઉપયોગી માહિતીઓ સાથે. ઠેર ઠેર રંગીન ફોટોગ્રાફ્સ સાથેનું આ પુસ્તક ગ્લોસી આર્ટપેપર પર છપાયેલું છે અને અત્યંય કિફાયતી દરનું છે.