Depressionni Yogic Chikitsa by Bhandev ડીપ્રેશનની યોગિક ચિકિત્સા ડીપ્રેશન એક વ્ય્પક બીમારી બની ગઈ છે ડિપ્રેશનથી સર્વથા મુકત રહેવું કે હોવું, તે જાણે કે એક આશ્ર્ચર્યજનક ઘટના ગણાય છે ! આ પરિસ્થિતિ જોઇને મારા મનમાં ડિપ્રેશનના સ્વરૂપ, કારણ અને ચિકિત્સા વિષયક ચિંતન ચાલ્યું અને યૌગિક ક્રિયાઓના અભ્યાસ દ્વ્રારા ડીપ્રેશનથી કેવી રીતે મુક્ત રહી શકાય અને મુક્ત બની શકાય, તેનું એક ચિત્ર મારા મનમાં બન્યું. તે ચિત્ર આ પુસ્તકમાં રજુ થયું છે.