Denim
ડેનીમ - તુષાર શુક્લ
( પિતા-પુત્રના પત્રો )
સ્મૂધ ટેકઓફનો બ્લયુ રનવે
સ્વપ્નીલ આંખો અને સંભાવનાઓના આકાશમાં
ઉડવા અધીર પાંખોને
અવરોધ નહિ..ઈશારા સાથે
પ્રતિબંધ નહિ, પ્રેમપૂર્વક
પિતા પુત્રનો મૈત્રીપૂર્ણ સંવાદ