Dariyo Ek Tarasno (Set Of 2 Books) By: Kajal Oza Vaidya (Navalkatha)
દરિયો એક તરસનો
કાજલ ઓઝા- વૈધ
નવલકથા
માનસશાસ્ત્રના પ્રશ્નો પર નવલકથાઓ ગુજરાતી ભાષામાં ઓછી લખાઈ છે. 'પર્સનાલીટી ડીસઓર્ડર ' ઓછાવત્તા અંશે બધામાં હોય છે.'દરિયો એક તરસનો' વિક્ષિપ્ત-વિખંડિત-વિખરાયેલા વ્યક્તિત્વોની એક એવી જીગ્સો છે.જેના કેટલાક ટુકડાઓ ખોવાઈ ગયા છે. આપણી ઈચ્છા અને સંબંધના સત્ય વચ્ચેની ખાલી જગ્યા એટલે 'દરિયો એક તરસનો'