દરેકની એક વાર્તા હોય છે - સવિ શર્મા
Darekni Ek Varta Hoy Chhe (Gujarati Translation of Everyone Has A Story) By Savi Sharma
મીરા,અનુભવ વિનાની એક લેખિકા છે,તે એવી વાર્તા શોધી રહી છે જે લાખો જીવનને સ્પર્શે.વિવાન,સિટીબેન્કનો આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર છે,જે વિશ્વભરમાં પ્રવાસ કરવાના સપના ધરાવે છે.કબીર,એક કેફેનો મેનેજર છે,જે પોતાનું કંઈક હોય એવું ઝંખે છે.નિશા,કેફેની એક ખિન્ન ગ્રાહક છે,જે પોતાના રહસ્યો પોતાના સુકધી જ રાખે છે.દરેકની પોતાની વાર્તા હોય છે,પણ આ ચાર જીવન જયારે એકમેકમાં વણાઈ જાય છે ત્યારે શું થાય છે?