કોમ્યુનિકેશન: સફળતાનાં ૫૦ સૂત્રો Communication Safaltana 50 Sutro By Rajeev Pandit માનવસંબંધો અને વ્યાપાર જગતમાં સંવાદ- કોમ્યુનિકેશનનું મહત્વ સમજાવતું આ પુસ્તક સામાન્ય વાચકો અને વ્યાપાર-સાહસિકોને ઉપયોગી થાય તેવું છે.