Chit Chat on Vat (Kar Nirdharan Varsh 2016-17) By Nayan Seth
ચિટ - ચેટ ઓન વેટ (2016-2017) ગુજરાત VAT અંગે સરળ માર્ગદર્શન આપતું પુસ્તક
નયન શેઠ ઉચિત શેઠ
VATની અટપટી આંટીઘૂંટીઓ અંગે સરળ,રસપ્રદ તેમજ વ્યવહારુ માર્ગદર્શન આપતું એકમાત્ર પુસ્તક (કુલ પાના 604)
પુસ્તકની વિસ્તૃત વિષયસુચી :
1. વેટ અંગે પ્રાથમિક સમજ
2. વેટની જવાબદારી કોના ઉપર?
3. વેટની જવાબદારી શેના ઉપર?
4. વેટમાં ઇનપૂટ ટેક્સ ક્રેડીટ કયારે અને કેટલી ?
5. વર્કસ કોન્ટ્ર।કટ અને લીઝ ટ્રાન્ઝેક્શન પર વેરાની જવાબદારી કેવી?
6. વેટમાં લીઝની જવાબદારીઓ
7. વિવિધ વેપારીઓ માટે વિશિષ્ઠ જોગવાઈઓ
8. વેટમાં બિલ, એકાઉન્ટસ અને પત્રકો
9. વેટમાં આકારણીની જોગવાઈઓ
10. વેટમાં ભુલસુધારણા,ફેરતપાસ અને ફેરઆકારણીની જોગવાઈઓ
11. વેટમાં અપીલની જોગવાઈઓ
12. વેટમાં વસુલાતની જોગવાઈઓ
13. વેટમાં સર્વે, સર્ચ અને સિઝર
14. વેટ હેઠળ દંડ, ગુનાઓ અને વ્યાજ
15. વેટ હેઠળ ઓડિટ
|