Chinta Chhodo Sukh Thi Jivo (Gujarati Translation of How to Stop Worrying and Start Living.)
ચિંતા છોડો સુખથી જીવો - ડેલ કાર્નેગી
લાખો લોકોએ જેને અપનાવીને નવોજ માનસિક અભિગમ કેળવ્યો છે તે ડેલ કર્નેગીની સચોટ અને નીવડેલી રીતો તમને સુખ અને સલામતીના પ્રદેશ તરફ લઇ જશે અને તમે સદાને માટે ચિંતા કરવાની ટેવમાંથી મુક્ત બનશો.
TABLE OF CONTENT
ચિંતા અંગેની પાયાની હકીકતો જે તમારે જાની લેવાની જરૂરી છે.
ચિંતાનું વિશ્લેષણ કરવાની બુનયાદી રીતરસમો
તમને તોડી નાખે તે પેહલાં ચિંતા કરવાની ટેવને ટેવને તમે કેવી રીતે તોડી નાખશો
માનસિક અભિગમ વિકસાવવાના સાત માર્ગો જે તમને શાંતિ અને સુખ મેળવી આપશે
ચિંતા ઉપર વિજય મેળવવાનો સંપૂર્ણ સરળ માર્ગ
થાક અને ચિંતાને દૂર કરવાના છ રસ્તાઓ જે તમારી શક્તિ અને ઉત્સાહને ઊંચાઇ બક્ષશે
Trustworthiness:
Vendor reliability:
Privacy:
Child safety: