Chhoti Chhoti Batein (Gujarati) By Swami Anubhavanand છોટી છોટી બાતેં - સ્વામી અનુભવાનંદ 'નાની નાની બાતેં ' સ્વામી અનુભવાનંદજીની સર્વાધિક લોકપ્રિય પ્રવચન માળાઓમાની એક છે.મહાભારત તથા શ્રીમદ ભગવદગીતાના વિભીન પ્રસંગોમાંથી સ્વામીજીએ કેટલીક એવી વાતોની વિવેચના કરી છે,જેમાં મોટા મોટા રહસ્ય છુપાયેલા છે.