કીરો અંક-વિજ્ઞાન - લેખક: કીરો Cheiro Ank Vigyan (Gujarati) કીરો અંક-વિજ્ઞાન પ્રાચીન યુગમાં ચીન અને મિસ્રના લોકો અંકોના રહસ્યપૂર્ણ અર્થથી સારી રીતે પરિચિત હતા,જેમનો માનવ જીવનની સાથે ઊંડો સંબંધ હતો.ઊંડાણતાથી શોધ કરવા પર પર આપણે એ માનવું પડે છે કે,સાયણના સંબંધમાં એમણે ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. આઈરીશ જ્યોતિષશાસ્ત્રી કીરોનાં (૧૮૬૬-૧૯૩૬) જ્યોતિષવિદ્યા પરનાં વિવિધ પુસ્તકો વિશ્વભરમાં આજે પણ લોકપ્રિય છે. તેમાંનાં એક પુસ્તકનો આ ગુજરાતી અનુવાદ છે.