ચાર્લ્સ ડાર્વિન - વિનોદ કુમાર
Charles Darwin (Gujarati Biography) By Vinod Kumar
'વિકાસવાદના સિદ્ધાંત' માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત ચાર્લ્સ ડાર્વિન દુનિયાના શ્રેષ્ઠતમ વૈજ્ઞાનિકોમાં સ્થાન પામેલ છે.ડાર્વિને જીવનના દરેક પાસા ઉપર પ્રયોગ કાર્ય હતા.તેમણે પાંદડા,ફૂલો,પક્ષીઓ,સસ્તન જીવો-બધાને પોતાના પ્રયોગમાં સામેલ કર્યા હતા.તેઓ પોતાના સિદ્ધાંતોને અનેક દ્રષ્ટિકોણો અને તથ્યોથી પારખતા હતા.