ચંબલ તારો અજંપો Chambal Taro Ajampo by Harkishan Mehta ડાકુ માનસિહથી શરૂ થયેલી 'ચંબલ તારો અજંપો' ની આ કથાનો પૂર્વાર્ધ અહી તીજા ભાગમાં, માનસિહની જ પ્રેણાથી ખૂનખાર ડાકુ બનેલા લાખનસિહ અને રૂપરામ શર્માના જીવન સાથે સમાપ્ત થાય છે. 1965 માં ચંબલ પ્રદેશમાં જઈ આવીને આ કથા લખવાની શરૂઆત કરી ત્યરે કલ્પના નહોતી કે ત્રણ ભાગમાં માં સમાવેશ થશે.