બુલંદ ઈરાદાથી સપના સાકાર કરો (સેલ્ફ ડેવલપમેન્ટ નું પુસ્તક )
- તરુણ એન્જીનીયર
ઉચ્ચું વિચારવાની શક્તિ ઉત્પન્ન કરો,
પોતાના વિકલ્પો પર સારી રીતે વિચારો,
કામ માટે જનુન ઉત્પન્ન કરો,
સકારાત્મક વિચારધારાનો અર્થ સમજો,
યોગ્ય ક્ષણનો સાચો ઉપયોગ કરો,
જે કામ થી ભય લાગે તેજ કામ કરો,
અંદર છુપાયેલી આગને બહાર આવવા દો,
જ્વાળામુખી બનવાની રાહ જોવો.
સફળતા વિષે વિચારો
સમય નું સાચું મૂલ્યાંકન કરો
વધારે કામ કરવાનું વાતાવરણ બનાવો.
|