Bin Sachivalay Clerk Karkun Varg 3 (40 Paper Set 2014 Exam) by Saket Shah
બિન-સચિવાલય ક્લાર્ક /કારકુન વર્ગ-3
40 પેપર સેટ (Previous Year Exam Solved Paper)
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર, દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેકટરની કચેરીઓ તેમજ ગુજરાત સરકારના વિવિધ ખાતાના વડાની કચેરીઓ (બિન સચિવાલય સેવા) માટે ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં યોજાશે જેમાં અભ્યાસક્રમના માળખામાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે.નવા અભ્યાસક્રમ મુજબ પરીક્ષા કુલ 300 ગુણની રહશે જેમાં 200 ગુણ લેખિત પરીક્ષા OMR પદ્ધતિ મુજબ લેવામાં આવશે આ પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારે બીજી પરીક્ષા 100 ગુણની આપવાની રહશે જે ઓનલાઈન પરીક્ષા રહશે બાકીના 40 ગુણ ટાઈપીંગ ટેસ્ટ પરીક્ષા રહશે
આ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને વાંચવામાં સુલભ રહે તે માટે 100 ગુણના પેપર સેટનું પ્રસ્તુત પુસ્તક તૈયાર કરવામાં આવેલ છે. તેમજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગાઉ લેવાયેલ પરીક્ષાના હલ પ્રશ્નપત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
>ગુજરાતનો ઈતિહાસ અને સંસ્કૃતિ- 25 માર્ક્સ
>ગુજરાતી વ્યાકરણ-25 માર્ક્સ
>અંગ્રેજી વ્યાકરણ-25 માર્ક્સ
>ભારત અને ગુજરાતના વર્તમાન બનાવો,સામાન્ય વિજ્ઞાન,એપ્ટીટ્યુડ -50 માર્ક્સ મા
> જાહેર વહીવટ અને ભારતનું સંવિધાન-50 માર્ક્સ
|