Billionaire Banvano Kimiyo By A K Asnani
બિલિયોનેર બનવાનો કીમિયો - એ કે અસનાની
ઉચ્ચ વિચાર કરો,મોટા સપના જુઓ અને વધુ સિદ્ધિ પ્રાપ્ત કરો
શેરમાં રોકાણના અંગે મોટાભાગના પુસ્તકો તમને એ જ જૂની સલાહ આપે છે:સસ્તામાં ખરીદો અને ઊંચા ભાવે વેચો,પણ આમ કેવી રીતે કરવું તે નથી શીખવતા ! તમારે માટે આટલી જ વસ્તુ કરવાની છે:
1. એક બીઝનેસમેનની જેમ વિચાર કરતા થઇ જાઓ
2.શેરનું યોગ્ય મૂલ્ય નક્કી કરવાની આવડત શીખી લો
3.કેશનું મહત્વ સમજી લો.
4.તમારા અર્ધજાગૃત મનનો કઈ રીતે ઉપયોગ કરવો તે શીખી લો