Bharatnu Bandharan Ane Rajya Vyavastha (Latest Edition 2022)
ભારતનું બંધારણ (સંવિધાન) (Indian Constitution)-Latest 2022
સંપાદક: Darshan Raval
સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે UPSC, GPSC, Dy.SO, નાયબ મામલતદાર પ્રારંભિક અને મુખ્ય પરીક્ષા,પી.એસ.આઈ., તલાટી, કોન્સ્ટેબલ, બિનસચિવાલય ક્લાર્ક, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, કોર્ટ કલાર્ક વગેરે અન્ય જાહેર સેવાઓ માટે ઉપયોગી પુસ્તક
સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ દરેક પરીક્ષામાં રાજ્યવ્યવસ્થા અને બંધારણનું આગવું મહત્વ રહેલું છે, ત્યારે ભારતીય બંધારણ કોઈ ગોખણપટ્ટીનો વિષય નથી પરતું તેના ફન્ડા કિલયર હોવા જરૂરી છે. આ પુસ્તકમાં દરેક પ્રકરણની યોગ્ય સમાજ આપવામાં આવી છે. જે સાથોસાથ શક્ય હોય તેટલા 150થી વધુ ચાર્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે આપને બંધારણ સમજવામાં ઉપયોગી થશે.
ભારતીય બંધારણ ખુબ જ રસપ્રદ વિષય છે અને દેશના તમામ નાગરિકોને તેની સમજ હોવી જરૂરી છે.કારણકે ભારતીય બંધારણ દેશનો મૂળભૂત કાયદો છે અને દરેક કાયદાઓની રચના બંધારણ અંતર્ગત થતી હોવાથી જો બંધારણ વિષે જ્ઞાન હશે તો આ વિષયને આપ સારી રીતે તૈયાર કરી શકશો.
પુસ્તકની વિશેષતાઓ:-
1. 165થી વધુ ચાર્ટ દ્વારા સમજ
2. 103મો બંધારણીય સુધારો 2019
3. બંધારણના ભાગો અને અનુચ્છેદ મુજબની સમજૂતી
4. 700 પુછાયેલા પ્રશ્નોની યાદી
5. તમામ અનુચ્છેદની યાદી સાથે
6. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનોના કાર્યો અને યોજનાઓની સમજ સાથે
|