ભારતના સ્થપતિ સરદાર વલ્લભભાઈ પટેલ - મેધા ત્રિવેદી
Bharatna Sthapati Sardar Vallabhbhai Patel (Gujarati) By Medha Trivedi
ખાદીનો ઝભ્ભો,ધોતિયું,પહેરણ,અને ખભે ખેસ,ખુમારી ભરી ચાલ અને એવાજ શૌર્ય ભર્યા બોલ,વલ્લભભાઈનો ટ્રેડમાર્ક થઇ ગયો હતો.બારડોલી સત્યગ્રહમાં લોકોના બાહુબળને એકત્રિત કરવાનું કાર્ય જો કોઈએ કર્યું હોય તો તે વલ્લભભાઈના ભાષાણોએ.