ભારતીય અર્થતંત્ર અને આયોજન (Economy in Gujarati) - સંપાદક: કાજલ દાદલ
Bharatiya Arthtantra ane Ayojan (Latest Edition 2019) by World Inbox
UPSC. GPSC તથા દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી -વર્ષ 2019 ની અદ્યતન આવૃત્તિ
'ભારતીય અર્થવ્યવસ્થા અને આયોજન' એ વિશાળ અને વૈવિધ્યપૂર્ણ વિષય છે.ગુજરાતી ભાષામાં આ વિષયને સરળ,સચોટ ભાષામાં રજુ કરવાનો પ્રયત્ન કર્યો છે.અર્થવ્યવસ્થાને સમજવા માટેના અર્થશાસ્ત્રીય સિદ્ધાંતો , શબ્દાવલીઓને સરળ ગુજરાતી ભાષા સાથે અંગ્રેજી શબ્દો ઉમેરી રજુ કરવામાં આવ્યા છે.વિષયને રસપ્રદ બનાવવા માટે આલેખ, આકૃતિ , ચાર્ટનો પૂરો ઉપયોગ કરવામાં આવ્યો છે.
v સ્વતંત્રતા પૂર્વેથી GST અને ડિમોનેટાઇઝેશન સુધીનો ઇતિહાસ
v મહત્વની નીતિઓ અને આંતરરાષ્ટ્રીય વ્યાપરનો સમાવેશ
v ગુજરાતના અર્થતંત્રનો વિશિષ્ટરૂપે સમાવેશ
v દરેક મુદ્દાઓ કરન્ટ અફેર્સ સાથે
અનુક્રમણિકા:
1. અર્થવ્યવસ્થા અને આયોજન
2. આયોજન પંચથી નીતિ આયોગ સુધીની સફર
3. આર્થિક સુધારા
4. રાષ્ટ્રીય આવક
5. અર્થવ્યવસ્થાના ક્ષેત્રો
6. ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું
7. ભારતીય અર્થવવ્યસ્થાના મુખ્ય પડકારો
8. વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ
9. નાણું અને ફુગાવો
10. નાણાકીય સંસ્થાઓ
11. નાણાકીય બજાર
12. ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા
13. ભારતીય વિદેશ વ્યાપાર
14. ગુજરાતનું અર્થતંત્ર
15. સરકારી યોજનાઓ
|