ભારત ભાગ્યવિધાતા - ભરતકુમાર ઠાકર
Bharat Bhagya Vidhata (Gujarati) By Bharatkumar Thakar
ભારતીયતા માનવતા ને વૈશ્વિકતાના પર્યાયરૂપ છે.ભારતીયતાના સંસ્કાર તેમ જ સંસ્કૃતિના ઉદયવિકાસમાં અનેક ઋષિઓ-સંતો-કલાકારો-વિદ્વાનો ને મહાપુરુષોનું પ્રદાન છે.પરિવર્તનનું ચક્ર સદાય ફરતું રહે છે.પરિવર્તનના નૂતન અભિગમને વિવિધ ક્ષેત્રોમાં અપનાવી વિશ્વ્કક્ષાએ ભારતના નામને ઉજ્જવળ કરનાર વિભૂતિઓ વિષે અહીં વાત છે.