Barbaala-Ek Hotel Gaayika Ni Satyakatha
Title :બારબાળા ( એક હોટલ ગાયિકાની સત્યકથા)
Author : વૈશાલી હળદ
ણકર
અનુવાદ : કિશોર ગૌડ
સંજોગોનો શિકાર બની અનિચ્છાએ બારબાળા બનેલી સ્ત્રીઓ ખરાબ હોય છે ? ઠગારી,એશોઆરામપૂર્ણ જીવન જીવનારી,છીછરી,ચારિત્ર્યહીન કે વ્યભિચ્ચારી હોઈ છે ?એના કોઈ પણ જવાબો અગાઉથી તૈયાર કરવા કરતા તેની આ કથા તેના જ શબ્દોમાં વાંચવી જોઈએ.