બાળવિકાસ - જ્યોતિ પટેલ
Bal Vikas (Child Development in Gujarati) By Jyoti Patel
આ બાળઉછેરનું પુસ્તક બાળકના વૃદ્ધિ અને વિકાસના તબક્કા,તેનું સ્વરૂપ,વૃદ્ધિ અને વિકાસના વિવિધ પ્રશ્નો,જેવી બાબતોની વૈજ્ઞાનિક માહિતી ધરાવે છે.આ પુસ્તક બાળમાનસને સમજવમાં અને બાળઉછેરમાં આવતા અનેક પ્રશ્નોના ઉકેલમાં સહાયરૂપ થશે.