આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંત - આનંદમૂર્તિ ગુરુમા
Ayurvedna Mulbhut Siddhanto (Gujarati Book) By Anand Murti Guru Ma
આ પુસ્તક આયુર્વેદના આધારભૂત તત્વો,ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ,સ્વાસ્થ્યની રક્ષા,રોગનું નિદાન અને એનો ઉપચાર આ બધી બાબતોથી તમારો પરિચય કરાવશે.