આયુર્વેદિક પદ્ધતિથી પેઢા-દાંતની સંભાળ
Ayurvedic Paddhati thi Pedha ane Daat ni Sambhal (Gujarati Book)
મોં એટલે માત્ર દાંત અને જીભ નહિ,પરંતુ હોઠથી શરુ કરીને ટાળવા સુધીના પાંચ જુદા જુદા અવયવોમાં એને વિભાજીત કરીને,દરેક અવયવની રચના,કર્યો,એમનું મહત્વ,એની સફાઈ કરવાની રીત,સફાઈ અને સંભાળ માટે જરૂરી પ્રયોગો,ખોરાક અને દવાઓના સૂચનો-બધું આ પુસ્તકમાં આપેલ છે.