Arvachin Gujaratno Rajakiya ane Sanskrutik Itihas By Shivprasad Rajyagor
અર્વાચીન ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ
લેખક: ડો. શિવપ્રસાદ રાજગોર
અનુક્રમણિકા:
1. અર્વાચીન યુગના ઉદયની ભૂમિકા
2. અઢારસો સત્તાવન પૂર્વેનું ગુજરાત
3. પ્રથમ સ્વાતંત્રય યુદ્ધ અને ગુજરાત
4. રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના પૂર્વેનું ગુજરાત
5. ગાંધીયુગ પૂર્વેનું ગુજરાત
6. ગાંધીયુગ
7. આઝાદી પછીનું ગુજરાત
પ્રસ્તુત ગ્રંથ સ્નાતક,અનુસ્નાતક જાહેર સેવા આયોગના વિદ્યાર્થીઓને મહત્તમ ઉપયોગી થઇ શકે તેવા હેતુથી અનુરૂપ પદ્ધતિએ તૈયાર કરવામાં આવેલ છે