Antarvalonu By Jitesh Donga
અંતરવલોણું - જીતેશ દોંગા
અહીં 'કહાનીઓ' વલોણાનું કામ કરે છે,અંતરને બરાબર વલોવીને 'માખણને' ઉપર લઇ આવે છે.એ માખણ એટલે 'જીવનરસ'.સુંદર જીવનને વધુ સુંદર બનાવવા માટેનું પુસ્તક