Alpha Music (Audio CD) Gujarati By Dr.Jitendra Adhia.
અલ્ફા મ્યુઝીક (Audio CD) અલ્ફા મ્યુઝીક એટલે એવું મ્યુઝીક કે જે સંભાળવા થી આપણા મનને શાંતિ મળે અને મનની અલ્ફા અવસ્થામાં જવામાં મદદ કરે. કોઈ કામ કરતી વખતે અથવા અભ્યાસ કરતી વખતે આ મ્યુઝીક સાંભળવાથી ફાયદો થાય છે.