Alibabas World (Gujarati Translation) By Porter Erisman
અલીબાબા's World
પોર્ટર એરીસમેન
(ભૂતપૂર્વ વાઈસ પ્રેસિડન્ટ ,અલીબાબા)
અનુવાદક : કેયુર કોટક
ચીનની પ્રથમ, વિશ્વની બીજી સૌથી મોટી ઈ-કોમર્સ કંપનીની શૂન્યમાંથી શિખર પર પહોંચવાની સફર.ચીન અને વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની અલીબાબાની સફર,તેની કાર્યશૈલી અને વિશ્વની ઈ-કોમર્સ ક્ષેત્ર પર તેના પ્રભાવની રોમાંચક કથા.