અગમ-નિગમની ઝાલર - કાર્તિક શુક્લ
Agam Nigamni Zalar (Gujarati) By Kartik Shukla
ગંગાના પ્રવાહની જેમ પૂ.દયાળુની વાણીનો પ્રવાહ ક્યારેક પરાવાણીમાં પલટાઈ જાય એ વાણીમાંથી ચિંતન કંડિકાઓ પસંદ કરી આ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે.