Buy Aapni Durbaltao Gujarati Book by Swami Sachchidanand Online at Low Prices આપણી દુર્બળતાઓ - સ્વામિ સચ્ચિદાનંદજી પ્રસ્તુત પુસ્તક માત્ર પ્રજાને જાગૃત કરવા લખાયેલું છે. આશા છે, આની અસર થશે. આમાં લખેલા વિચારો મેં તૂટક તૂટક અન્ય પુસ્તકોમાં પણ લખ્યા છે. એટલે એક રીતે તો આ પુનરાવર્તન છે તેમ છતાં નિશ્ચિત વિચારોનું એક જગ્યાએ ફોકસ કરવાથી તે વધુ પ્રભાવશાળી થશે તેવી મને આશા છે.