7 શરીર ચક્ર - Author: ઓશો 7 Sharir Chakra (Gujarati Book) by Osho આધ્યાત્મિક અને યોગિક માર્ગે રસ ધરાવનાર પુસ્તકપ્રેમીઓ માટે ખાસ વાંચવા જેવું પુસ્તક। આ પુસ્તકમાં શરીરની ભીતરના 7 શરીર અને 7 ચક્રો વિષે સરસ માહિતી આપેલ છે.