24x7 = Mumbai
૨૪ x ૭ = મુંબઈ
અમૃત ગંગર
"સુખના ટાપુ" મુંબઈની વિચિત્ર મૂળગાથા (મુંબઈનો ઈતિહાસ અને ઉત્ક્રાંતિ )
અમૃત ગંગરનું આ '૨૪ x ૭ = મુંબઈ' પુસ્તક એ રીતે અત્યંત રોમાંચક છે.અહીં જાણે ત્રણ સદી પહેલાંના માણસનોય શ્વાસ ધબકે છે. તે સ્વયં જાણે તેની મથામણને અને મુંબઈની ચાહનાને બયાન કરે છે.મુંબઈને ઓળખવાની મથામણ કરવી એટલે આખા સમુદ્રનાં જળ ડહોળવા.અમૃત ગંગર પાસે અનેક કમાલ દ્રષ્ટિનો સમન્વય છે અને તેથી મુંબઈ વિશે તેઓ એ રીતે આલેખન કરી શક્યા છે કે દેશના આ શહેરને સમજવામાં રોમાંચકતા અનુભવાશે અને વિશ્વના શહેરમાં મુંબઈની તાસીરને પામશે . આ ગ્રંથની અપૂર્વતા આપોઆપ સિદ્ધ છે.
મુંબઈના અલગ અલગ નામો :
મમ્માઈ
મન્બાઈ
મયામ્બુ
મોમ્બાઈમ
મોમ્બાયં
બોઆ બાઈમ
બોઆ વિડા
બોમ બાહિયા
બોમ્બાઈમ
બોમ્બેઈમ
બોમ્બે યે
બૂન બે
બમ્બઈ
સ્લમ્બે
બોમ્બે
મુંબઈ
મુમ્બાઈ
મોંભઈ