૦૦૭ જેમ્સ બોન્ડ - લલિત ખંભાયતા
007 James Bond in Gujarati by Lalit Khambhayata
અમર ફિલ્મી જાસૂસ જેમ્સ બોન્ડ અને તેની ફિલ્મોના સર્જન અને ઈતિહાસની રસપ્રદ વાતો કહેતું અનોખું પુસ્તક. જેમ્સ બોન્ડ પર ગુજરાતીમાં બહાર પડેલું આ પહેલું જ પુસ્તક, બોન્ડના ચાહકો માટે નઝરાણું છે. દરેક પાને ફોટોગ્રાફ્સ અને રસાળ લેખનશૈલીથી શોભતું પુસ્તક.