Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Tarak Mehtano Tapudo
Tarak Mehta
Author Tarak Mehta
Publisher Navbharat Sahitya Mandir
ISBN 9789351980278
No. Of Pages 195
Edition 2018
Format Hardbound
Language Gujarati
Price रु 160.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
4770_taraktapudo.Jpeg 4770_taraktapudo.Jpeg 4770_taraktapudo.Jpeg
 

Description

Tarak Mehtano Tapudo- Book on Humourous Articles.

 

તારક મેહ્તાનો ટપુડો 
 
તારક મેહતા 
 
આજે ચાલીસેક વર્ષ પછી પણ તારક મેહ્તાનો 'ટપુડો' એવડો ને એવડો જ છે. તેની લોકપ્રિયતા પણ એટલી ને એટલી જ છે.તારક મહેતાએ પોતાની લેખમાળા દ્વારા હજારો લોકનો હૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આજે તારક મેહતાના પાત્રો લોકોના હૃદયમાં જીવે છે. તારક મેહતાએ ટપુડાના પાત્રને અમર બનાવી દીધું છે તેવું કહેવું સહેજ પણ ખોટું નથી.
 
'ચિત્રલેખા સામયિક'ના માધ્યમથી તારક મેહતા ગુજરાત અને દેશ-વિદેશમાં પહોંચ્યા છે અને વાચકો-ભાવકોની અઢળક પ્રેમ પામ્યા છે.
 
તેમની લેખમાળામાં આવતાં અનેક પાત્રોમાં ટપુડાના તોફાનો દ્વારા ટપુડો વાચકોમાં કાયમ ફેવરીટ રહ્યો છે. આ પુસ્તકમાં તમને ટપુડાના રમૂજી અને ગમતીલા તોફાનો વાંચવા મળશે.
 
'તારક મહેતાના ઊંધા ચશ્માં' લગભગ ચાલીસેક વર્ષથી સતત ચાલી આવતી તારક મેહતાની ખુબ જ લોકપ્રિય થયેલી કોલમ છે. અત્યારે તો તેમની આ અત્યંત લોકપ્રિય કોલમ પરથી હિન્દીમાં 'તારક મહેતા કા ઊલ્ટા ચશ્માં' નામની સીરીયલ પણ બની છે અને આ સીરીયલ પણ અત્યંત લોકપ્રિય બની છે.

Subjects

You may also like
  • Shresth Haasyarachnao
    Price: रु 145.00
  • Tum Hasoge To Duniya Hasegi
    Price: रु 230.00
  • Shahbuddin Rathodno Hasya Vaibhav
    Price: रु 200.00
  • Shahbuddin Rathodno Chintan Vaibhav
    Price: रु 140.00
  • Mare Kya Lakhvu Hatu
    Price: रु 165.00
  • Sajjan Mitro Na Sangaathe
    Price: रु 175.00
  • Hasta Hasavata
    Price: रु 180.00
  • 2010 Na Undha Chashma
    Price: रु 130.00
  • Anmol Aatithya
    Price: रु 200.00
  • Ashok Dave Nu Baporiyu Encounter
    Price: रु 100.00
  • Ashok Dave Nu Morningyu Encounter
    Price: रु 100.00
  • Ashok Dave Nu Eveningyu Encounter
    Price: रु 100.00