VAIDIK GANIT ગણિતના રસિકો માટે આ ખુબ જ ઉપયોગી નીવડે એવું પુસ્તક છે. જેમાં વૈદિક ગણિતની સરળ સમજુતી આપેલ છે. વિદ્યાર્થી અને શિક્ષકોને ઉપયોગી પુસ્તક.
♦ વૈદિક ગણિતનો ઉપયોગ ફક્ત સ્કૂલમાં જ નહીં, પરંતુ તેનો ઉપયોગ આપણા રોજિંદા જીવનમાં પણ ઘણો થાય છે. . પછી તે ATM મશીનનો ઉપયોગ કરવાનો હોય કે રેસ્ટોરેન્ટમાં બીલની ગણતરી કરવાની હોય કે પછી કાર લોનના વ્યાજની ગણતરી કરવાની હોય કે શૉપિંગ મોલમાં ખરીદી કરવી, બૅન્કમાં રૂપિયા જમા કે ઉપાડ કરવા આવી અનેક પરિસ્થિતિમાં જો તમે માનસિક રીતે ગણતરી કરી શકો તો તમને એનો ઘણો લાભ મળે છે.
♦ નાસાના વૈજ્ઞાનિકોએ વૈદિક ગણિતના સિદ્ધાંતોનો ઉપયોગ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં કર્યો છે .
♦ GPSC, UPSC, GRE, GSAT, IIT, CAT, MAT, રેલ્વે અને બૅન્કિંગ જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં ગણતરી મોઢે કરવાની હોય છે ત્યાં વૈદિક ગણિત ખૂબ જ અગત્યનું નીવડે છે.