Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Tarak Mehtana Undha Chashma
Tarak Mehta
Author Tarak Mehta
Publisher Navbharat Sahitya Mandir
ISBN 9788184402452
No. Of Pages 200
Edition 2018
Format Hardbound
Language Gujarati
Price रु 160.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
4768_tarakundha.Jpeg 4768_tarakundha.Jpeg 4768_tarakundha.Jpeg
 

Description

Tarak Mehtana Undha Chashma
 
 
 
તારક મહેતાના ઊંધા ચશ્માં 
 
તારક મેહતા 
 
'તારક મહેતાના ઊંધા ચશ્માં' લગભગ ચાલીસેક વર્ષથી સતત ચાલી આવતી તારક મેહતાની ખુબ જ લોકપ્રિય થયેલી કોલમ છે. અત્યારે તો તેમની આ અત્યંત લોકપ્રિય કોલમ પરથી હિન્દીમાં 'તારક મહેતા કા ઊલ્ટા ચશ્માં' નામની સીરીયલ પણ બની છે અને આ સીરીયલ પણ અત્યંત લોકપ્રિય બની છે.
 
તારક મેહતાની કોલમમાં હળવી રમૂજ છે, કટાક્ષ છે, વ્યંગ છે, ઠેકડી છે. તારક મેહતા પોતે જ કહે છે કે આ દુનિયાને ઊંધા ચશ્માં છે, જો એ ચશ્માથી હું જોઈશ તો એકલતાની ઓરડીમાં કેદ થઇ જઈશ. મારી બાલ્યાવસ્થાને કલ્પિત ભયથી કરુણ બનાવનાર સમાજની હાંસી ઉડાવવાની એક સાહજિક વિનોદવૃત્તિ મારામાં જાગી અને 'દુનિયાને ઊંધા ચશ્માં' કોલમ શરુ થઈ.
 
આ પુસ્તકમાં 'દુનિયાને ઊંધા ચશ્માં' લેખમાળાના લેખો છે. તારક મેહતાના પાત્રો આજે ઘરે ઘરે લોકપ્રિય થઇ ગયા છે. વર્ષોથી પોતાની લેખમાળા દ્વારા ઘરે ઘરે વંચાતા અને પોંખાતાં તારક મેહતાની આ લેખમાળા અનન્ય છે, તેમનો વ્યંગ, હળવી રમૂજ,ઠેકડી વગેરે વાંચવા અને માણવા જેવી છે.
 

Subjects

You may also like
  • Shresth Haasyarachnao
    Price: रु 145.00
  • Tum Hasoge To Duniya Hasegi
    Price: रु 230.00
  • Shahbuddin Rathodno Hasya Vaibhav
    Price: रु 200.00
  • Shahbuddin Rathodno Chintan Vaibhav
    Price: रु 140.00
  • Mare Kya Lakhvu Hatu
    Price: रु 165.00
  • Sajjan Mitro Na Sangaathe
    Price: रु 175.00
  • Hasta Hasavata
    Price: रु 180.00
  • 2010 Na Undha Chashma
    Price: रु 130.00
  • Anmol Aatithya
    Price: रु 200.00
  • Ashok Dave Nu Baporiyu Encounter
    Price: रु 100.00
  • Ashok Dave Nu Morningyu Encounter
    Price: रु 100.00
  • Ashok Dave Nu Eveningyu Encounter
    Price: रु 100.00