સોગંદનામું - ખલીલ ધનતેજવી
Sogandnamu Karkirdi Katha (Gujarati) By Khalil Dhantejvi
જનાબ ખલીલ ધનતેજવીની આત્મકથા 'સોગંદનામું' એટલે નાનાની મોટાઈનું નિદર્શન.મોટાઈનો દાવો નથી,કેમ કે સામાન્ય માણસ રહેવાનું સુખ ખલીલભાઈ છોડવા રાજી નથી.'મોટાઓની અલ્પતા જોઈ થાક્યો,નાનાની મોટાઈ જોઈ જીવું છું.'